કોલંબિયામાં ભયાનક ભૂકંપથી 132નાં મોત, જુઓ તબાહીની 10 તસવીરો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
કોલંબિયામાં આવેલા ભીષણ ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 132 લોકોનાં મોત થયાં છે.
હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલંબિયામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને આ મૃત્યુઆંક હજુ ઘણો ઊંચો જઈ શકે છે એવું અધિકારીઓનું કહેવું છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ સ્રોત, EPA
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















