પડીકાં અને કેચપ ખાવાની આદતથી નાની ઉંમરમાં ટાઇપ-2 ડાયાબિટીસ થઈ જાય?

વીડિયો કૅપ્શન, પડીકા અને કેચપ ખાવાની આદતથી નાની ઉંમરમાં ટાઇપ-2 ડાયાબિટીસ થઈ જાય?
પડીકાં અને કેચપ ખાવાની આદતથી નાની ઉંમરમાં ટાઇપ-2 ડાયાબિટીસ થઈ જાય?
પ્રકાશિત

છેલ્લાં કેટલાંક વર્ષોથી ન માત્ર યુવાનોમાં, પરંતુ કેટલાક કિસ્સામાં બાળકોમાં પણ ડાયાબિટીસ જોવા મળી રહ્યું છે.

જેને લાઇફસ્ટાઇલ સાથે જોડીને પણ જોવામાં આવે છે, ત્યારે શું બજારમાં મળતાં પડીકા અને કેચઅપ ખાવાની આદતથી નાની ઉંમરમાં ટાઇપ-2 ડાયાબિટીસ થાય ?

નિષ્ણાતો આના વિશે શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

પડીકાં અને કેચપ, હેલ્થ, બીબીસી ગુજરાતી, health, ketch-up, fitness