ગુજરાત: ખેડૂતે લાખ રૂપિયાના બળદની જોડી આશ્રમમાં કેમ મૂકવી પડી?

વીડિયો કૅપ્શન, ગુજરાત: ખેડૂતે લાખ રૂપિયાના બળદની જોડી આશ્રમમાં કેમ મૂકવી પડી?
ગુજરાત: ખેડૂતે લાખ રૂપિયાના બળદની જોડી આશ્રમમાં કેમ મૂકવી પડી?
પ્રકાશિત

સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદ વચ્ચે ખેડૂતો પોતાના વહાલસોયા બળદોને રાજકોટ નજીક બળદ આશ્રમમાં મૂકવા મજબૂર બન્યા છે.

ઘાસચારો અને પીવાના પાણીની ભારે અછત, ખેતીનું યાંત્રિકીકરણ તેમજ જમીન ઘટવાને કારણે ખેડૂતો ભારે હૈયે બળદોને આશ્રમે પહોંચાડી રહ્યા છે.

વીડિયો: બિપિન ટંકારીયા અને અવધ જાની

rajkot, gujarat, animal