ધસમસતા પાણીમાં તણાઈ જતા મદનિયાને માછીમારોએ કેવી રીતે બચાવ્યું?

વીડિયો કૅપ્શન, ધસમસતા પાણીમાં તણાઈ જતા મદનિયાને માછીમારોએ કેવી રીતે બચાવ્યું?
ધસમસતા પાણીમાં તણાઈ જતા મદનિયાને માછીમારોએ કેવી રીતે બચાવ્યું?
પ્રકાશિત

પાણીમાં તણાઈ રહેલાં મદનિયાને માછીમારોએ બચાવ્યું. આ ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બની હતી.

21મી સપ્ટેમ્બરે ગઝોલ ડોબા બૅરેજમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે તીસ્તા નદીનો પ્રવાહ વધી ગયો હતો અને એક મદનિયું તેના પ્રવાહમાં તણાઈ ગયું હતું.

માછીમારોની નજર આ મદનિયા ઉપર પડી હતી. તેમણે નદીમાં ચાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને મદનિયાને બચાવી લીધું હતું.

એ પછી માછીમારોએ આ મદનિયું વનવિભાગને સોંપી દીધું હતું. હાલ તેને બૈકુંઠપુર વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images