ગુજરાત: આશ્રમમાં મૂકતી વખતે ખેડૂતો અને બળદ રડી પડ્યાં

વીડિયો કૅપ્શન, ગુજરાત: આશ્રમમાં મૂકતી વખતે ખેડૂતો અને બળદ રડી પડ્યાં
ગુજરાત: આશ્રમમાં મૂકતી વખતે ખેડૂતો અને બળદ રડી પડ્યાં
પ્રકાશિત

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી અને ઘાસચારો પણ ઉપલબ્ધ નથી. તો કેટલાક સ્થળોએ ઘાસચારાના ભાવ આકાશને આંબી રહ્યા છે, એમ છતાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો નથી મળતો.

એવામાં ખેડૂતો ખેતરમાં તેમના સાથીને આશ્રમમાં મૂકવા મજબૂર બન્યા છે. આશ્રમમાં મૂકતી વખતે ન કેવળ ખેડૂત, પરંતુ બળદ પણ રડી પડ્યા હોવાના દૃશ્યો જોવા મળે છે.

જુઓ આવા જ કેટલાક ખેડૂતોની વાત.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC