થાક જ લાગ્યા કરે છે? શરીરમાં કયા સંકેતો દેખાય, તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ?

વીડિયો કૅપ્શન, શરીરમાં કયા સંકેતો દેખાય, તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ?
થાક જ લાગ્યા કરે છે? શરીરમાં કયા સંકેતો દેખાય, તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ?
પ્રકાશિત

તમારું વજન સામાન્ય હોય અને શરીરમાં માત્ર થાક-થાક લાગ્યા કરે, તો પણ તેની અવગણના ન કરવી જોઈએ. તેનું કારણ તમારી દીનચર્યા કે ઊંઘના અભાવ સિવાય પણ હોય શકે છે.

કારણ કે અનેક પ્રકારની બીમારીઓ કે શરીરમાં વિટામિન્સ કે મિનરલ્સ ઓછું હોવાનો પહેલો સંકેત થાકસ્વરૂપે જોવા મળે છે.

જાણો, નિષ્ણાત તબીબ અને વિશે શું કહે છે, તથા તે કઈ બીમારીઓનો સંકેત હોય શકે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images