મેક્સિકોમાં ભયંકર વાવાઝોડું, દરિયામાં ઊંચાં મોજાં સાથે પૂરનું સંકટ

વીડિયો કૅપ્શન, મેક્સિકોમાં ભયંકર વાવાઝોડું, દરિયામાં ઊંચાં મોજાં સાથે પૂરનું સંકટ
મેક્સિકોમાં ભયંકર વાવાઝોડું, દરિયામાં ઊંચાં મોજાં સાથે પૂરનું સંકટ
પ્રકાશિત

હરિકેન પોલોનાને કારણે મેક્સિકોના દરિયામાં ઊંચી લહેરો ઊઠી હતી.

તોફાની મોજાંની સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પૂરનું સંકટ ઊભું થયું છે.

આ પૂરને કારણે મેક્સિકોના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના હોય, લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images