ચોમાસામાં આગામી વર્ષે અલ નીનોની અસર જોવા મળશે?
ચોમાસામાં આગામી વર્ષે અલ નીનોની અસર જોવા મળશે?
પ્રકાશિત
પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધતાં સર્જાતી અલ નીનોની સ્થિતિની અસર હવામાન પર જોવા મળી રહી છે.
ભારતમાં સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં અલ નીનોની સ્થિતિ નબળી પડી જવી એ એક સારો સંકેત માનવામાં આવે છે. જોકે, લાંબા ગાળાની આગાહીમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસામાં હજુ સુધી ઘણો ઓછો વરસાદ પડ્યો છે અને અનેક જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ છે.
એવામાં સમજો શું આગામી વર્ષે પણ તેની અસર જોવા મળશે?
આ વીડિયોમાં જાણો...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



