રાજકોટ : એ મહિલા જેમણે એક્ઝિબિશનમાં ડ્રેસ-બ્લાઉઝ વેચીને 3BHK ખરીદ્યો

વીડિયો કૅપ્શન, રાજકોટ : એ મહિલા જેમણે એક્ઝિબિશનમાં ડ્રેસ-બ્લાઉઝ વેચીને 3BHK ખરીદ્યો
રાજકોટ : એ મહિલા જેમણે એક્ઝિબિશનમાં ડ્રેસ-બ્લાઉઝ વેચીને 3BHK ખરીદ્યો
પ્રકાશિત

રાજકોટના લોકમેળામાં પણ અનેક મહિલા ધંધાર્થીઓ જોવા મળ્યાં કે જેઓ અલગ અલગ વસ્તુઓના વેચાણથી પગભર બની રહ્યાં છે.

ત્યારે મહેસાણાનાં સંગીતાબહેન પટેલ કેવી રીતે એક્ઝિબિશનમાં ડ્રેસ-બ્લાઉઝ જેવી કેટલીક પ્રોડક્ટ બનાવીને આર્થિક રીતે પગભર બન્યાં છે તે જુઓ આ વીડિયોમાં.

રાજકોટ : એ મહિલા જેમણે એક્ઝિબિશનમાં ડ્રેસ-બ્લાઉઝ વેચીને 3BHK ખરીદ્યો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન