પાકિસ્તાન: ડ્રાઇવરલેસ કાર જ્યારે પોલીસની ગાડી સાથે ટકરાઈ
પાકિસ્તાન: ડ્રાઇવરલેસ કાર જ્યારે પોલીસની ગાડી સાથે ટકરાઈ
પ્રકાશિત
પાકિસ્તાનમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ડ્રાઇવર વગર ચાલી રહેલી એક કાર થોડી જ ક્ષણોમાં જ પોલીસની ગાડી સાથે ટકરાઈ જાય છે.
શું છે આ ડ્રાઇવરલેસ કારની કહાણી અને અથડાયા પછી આગળ શું થયું? એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



