ગુજરાતમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી, ક્યાં કેવો વરસાદ પડ્યો?
ગુજરાતમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી, ક્યાં કેવો વરસાદ પડ્યો?
પ્રકાશિત
ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની ઘટ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બનવાની આશા છે.

ઇમેજ સ્રોત, Getty Images



