સિસ્ટમ સૌરાષ્ટ્ર ને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, સિસ્ટમ સૌરાષ્ટ્ર ને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
સિસ્ટમ સૌરાષ્ટ્ર ને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
પ્રકાશિત

સિસ્ટમ સૌરાષ્ટ્ર ને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ગયો છે ત્યારે ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના મોટા ભાગના તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. હાલમાં દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશમાં ઉત્તર ગુજરાત પર એક લો-પ્રેશર એરિયાની રચના થઈ છે જેના કારણે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઉંચાઈએ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

સિસ્ટમ સૌરાષ્ટ્ર ને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન