કચ્છ : '25 ટકા માલ-ઢોર ગુમાવ્યાં હતાં', માલધારીએ દુષ્કાળનું વર્ષ યાદ કરીને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, કચ્છ: '25 ટકા માલ-ઢોર ગુમાવ્યાં હતાં', માલધારીએ દુષ્કાળનું વર્ષ યાદ કરીને શું કહ્યું?
કચ્છ : '25 ટકા માલ-ઢોર ગુમાવ્યાં હતાં', માલધારીએ દુષ્કાળનું વર્ષ યાદ કરીને શું કહ્યું?
પ્રકાશિત

કચ્છમાં ઘાસચારા અને પાણીની અછત સર્જાતાં પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

કલરાવાડના માલધારીના જણાવ્યા અનુસાર, ઘાસચારાની તંગીને કારણે તેમણે પશુઓ સાથે સો કિલોમીટર દૂર હિજરત કરવી પડી રહી છે. ત્યાં પાણીની અછત હોવાથી ₹7,000 ખર્ચીને ટૅન્કર મંગાવવું પડે છે, જે માત્ર ત્રણ દિવસ ચાલે છે. વર્ષ 2018ના દુષ્કાળમાં પણ તેમણે 25 ટકા પશુઓ ગુમાવ્યાં હતાં અને હવે ફરી પશુઓ વેચવાની નોબત આવી રહી છે.

કચ્છ: '25 ટકા માલ-ઢોર ગુમાવ્યાં હતાં', માલધારીએ દુષ્કાળનું વર્ષ યાદ કરીને શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન