નોકરીની શોધમાં ભટકતા યુવકની મુશ્કેલીઓ

વીડિયો કૅપ્શન, નોકરીની શોધમાં ભટકતા યુવકની મુશ્કેલીઓ
નોકરીની શોધમાં ભટકતા યુવકની મુશ્કેલીઓ
પ્રકાશિત

ભારતમાં યુવાનો માટે નોકરી મેળવવી કેટલું મુશ્કેલ બની રહ્યું છે? નોઇડામાં નોકરીની શોધ કરી રહેલા ગ્રૅજ્યુએટ યુવક અભિની કહાણી આ મુશ્કેલીને નજીકથી સમજવામાં મદદ કરે છે.

નોકરીની શોધ દરમિયાન અભિ અનેક ઇન્ટરવ્યૂ આપે છે અને રિજેક્શનનો સામનો કરે છે. રોજિંદા જીવનના પડકારો વચ્ચે નોકરી મેળવવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે.

નોકરીની શોધમાં ભટકતા યુવકની મુશ્કેલીઓ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન