ગીર સોમનાથના આ ગામમાં રસ્તા જાણે નદી બન્યા, ઘરોમાં પાણી ઘૂસ્યાં

વીડિયો કૅપ્શન, ગીરસોમનાથના આ ગામમાં રસ્તા જાણે નદી બન્યા, ઘરોમાં પાણી ઘૂસ્યાં
ગીર સોમનાથના આ ગામમાં રસ્તા જાણે નદી બન્યા, ઘરોમાં પાણી ઘૂસ્યાં
પ્રકાશિત

ગીર સોમનાથના પાલડી ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા છે. વરસાદી પાણી અનેક ઘરોમાં પણ ઘૂસી ગયાં છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગીર સોમનાથના પાલડી ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ઇમેજ સ્રોત, PTI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન