દ્વારકા: 'હું ખાલી ધારી લઉં તો...,' પબુભા માણેકે ચૂંટણી વિશે શું દાવો કર્યો?

વીડિયો કૅપ્શન, દ્વારકા: 'હું ખાલી ધારી લઉં તો...,' પબુભા માણેકે ચૂંટણી વિશે શું દાવો કર્યો?
દ્વારકા: 'હું ખાલી ધારી લઉં તો...,' પબુભા માણેકે ચૂંટણી વિશે શું દાવો કર્યો?
પ્રકાશિત

દ્વારકાના 82 વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેકનો વિડિઓ વાયરલ થયો છે.

આ વીડિયોમાં પબુભા માણેક કહેતા સંભળાય છે કે ચૂંટણીનો માહોલ આપણે જ બનાવવો પડશે.હવે ચૂંટણી જેવું કઈ છે જ નહીં.

પબુભાના કથિત નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે.

પબુભા માણેક, બીબીસી ગુજરાતી