આગામી વર્ષે ચોમાસામાં અલ નીનોની અસર જોવા મળશે?
આગામી વર્ષે ચોમાસામાં અલ નીનોની અસર જોવા મળશે?
પ્રકાશિત
આ સ્થિતિ ફેબ્રુઆરી મહિના સુધી ખૂબ જ મજબૂત રહેવાની શક્યતા છે. જોકે, માર્ચ અને એપ્રિલ મહિના સુધીમાં અલ નીનોની સ્થિતિ નબળી પડવાની શરૂઆત થશે અને મે મહિના સુધીમાં ન્યુટ્રલ સ્થિતિ તરફ આગળ વધી શકે છે.
ભારતમાં સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં અલ નીનોની સ્થિતિ નબળી પડી જવી એ એક સારો સંકેત માનવામાં આવે છે. જોકે, લાંબા ગાળાની આગાહીમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસામાં હજુ સુધી ઘણો ઓછો વરસાદ પડ્યો છે અને અનેક જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ છે.
એવામાં સમજો શું આગામી વર્ષે પણ તેની અસર જોવા મળશે?
આ વીડિયોમાં જાણો...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



