કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શન, ભાજપ-આરએસએસ પર શું બોલ્યાં નેહા બોરા, જુઓ તેમની સાથેની ખાસ મુલાકાત
કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શન, ભાજપ-આરએસએસ પર શું બોલ્યાં નેહા બોરા, જુઓ તેમની સાથેની ખાસ મુલાકાત
પ્રકાશિત
કૉક્રોચ જનતા પાર્ટીએ 10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધપ્રદર્શનની જાહેરાત કરી છે.
ત્યારે નેહા બોરા જેમણે જુલાઈ 2026માં નીટ પેપરલીક કેસમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ભૂખ હડતાળ પર ઊતરેલા અભિજિત દીપકે અને સોનમ વાંગચુક સાથે બીજા એક ચહેરાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું અને કૉક્રોચ જનતા પાર્ટીના આ વિરોધપ્રદર્શનના સમર્થનમાં તેમના કેટલાક સાથીદારો સાથે ભૂખ હડતાળ પર હતાં.
10 તારીખે વિરોધપ્રદર્શન બાબતે નેહા બોરા શું બોલ્યાં?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



