વીજ થાંભલાના વળતર મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
વીજ થાંભલાના વળતર મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
પ્રકાશિત
રાજ્યમાં પાછલા કેટલાક સમયથી ખેડૂતના ખેતરમાં વીજ થાંભલાનો મુદ્દો ખૂબ ગાજ્યો છે.
આ મામલે ઘણા રાજનેતાઓએ ખેડૂતોના પક્ષની વાત કરીને ખેડૂતો સાથે આંદોલનનો માર્ગ પણ અપનાવ્યો હતો.
જેમાં, આમ આદમી પાર્ટીના ગુજરાતના વીસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઘણી વાર પોતાનો મત રજૂ કરતા આવ્યા છે.
હવે ફરી એક વાર તેમણે આ મુદ્દે નિવેદન કર્યું છે, જાણો શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI/FB



