ગુજરાત: ઑક્ટોબર મહિનામાં ગરમી ક્યારે ઘટશે અને ઠંડીની શરૂઆત ક્યારે થશે?
ગુજરાત: ઑક્ટોબર મહિનામાં ગરમી ક્યારે ઘટશે અને ઠંડીની શરૂઆત ક્યારે થશે?
પ્રકાશિત
ગુજરાતમાં અત્યારે ભાદરવાની ગરમીને કારણે અનેક વિસ્તારોમાં તાપમાન 35થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે.
આગામી દિવસોમાં ગરમીમાં થોડો વધારો થવાની શક્યતા છે. સામાન્ય રીતે ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયા પછી ગરમી ઘટવા લાગે છે. જોકે, આ વખતે નવેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયા સુધી ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે. ત્યારબાદ ઉત્તર ભારત તરફથી ઠંડા પવનો આવતાં ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ શકે છે.
અહેવાલ: દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



