દાહોદ: બે માથા અને ચાર આંખવાળો સાપ પકડાયો, કેટલો ઝેરી હોય?

વીડિયો કૅપ્શન, દાહોદ: બે માથા અને ચાર આંખવાળો સાપ પકડાયો, કેટલો ઝેરી હોય?
દાહોદ: બે માથા અને ચાર આંખવાળો સાપ પકડાયો, કેટલો ઝેરી હોય?
પ્રકાશિત

દાહોદ ખાતે તાજેતરમાં એક વિચિત્ર સાપ પકડાયો હતો, જેના સ્વરૂપે સ્થાનિકો સહિત સમગ્ર રાજ્યમાં લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું.

આ સાપ બે મોઢાનો અને ચાર આંખોવાળો હતો, આ સાપ કેવો દેખાય છે અને તેનું ઝેર કેટલું ખતરનાક છે?

જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ રજૂઆત.

બીબીસી ગુજરાતી