મધદરિયે ડૂબતા જહાજમાંથી 11 ક્રૂ મૅમ્બર્સને હેલિકૉપ્ટર દ્વારા રૅસ્ક્યૂ કરાયા
મધદરિયે ડૂબતા જહાજમાંથી 11 ક્રૂ મૅમ્બર્સને હેલિકૉપ્ટર દ્વારા રૅસ્ક્યૂ કરાયા
પ્રકાશિત
મધદરિયે ડૂબતા જહાજમાંથી 11 ક્રૂ મૅમ્બર્સને હેલિકૉપ્ટર દ્વારા રૅસ્ક્યૂ કરાયા હતા.
રોમાનિયાના ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તુર્કીના રોયાડ મામાદોવ ઉપર આગ લાગી હતી,
જેમાં બે ક્રૂ મૅમ્બરનાં મૃત્યુ થયાં હતાં તેમજ અન્ય સભ્યો ફસાયેલા હતા તે જહાજ ડૂબી રહ્યું હતું.
ત્યારે ક્રૂ મૅમ્બર્સને હેલિકોપ્ટર મારફત બચાવી લેવાયા હતા.

ઇમેજ સ્રોત, ROMANIAN INTERIOR MINISTRY
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



