You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલાનું એક વર્ષ : જે પાકિસ્તાની નાગરિકે તાત્કાલિક ભારત છોડવું પડ્યું હતું તેઓ ભારત અંગે શું બોલ્યા?
પહલગામ હુમલાનું એક વર્ષ : જે પાકિસ્તાની નાગરિકે તાત્કાલિક ભારત છોડવું પડ્યું હતું તેઓ ભારત અંગે શું બોલ્યા?
"હું ભારત દર વર્ષે જતો હતો, ગામમાં જઈને રહેતો હતો..."
"જ્યારે મને ભારત છોડવા કહેવાયું ત્યારે હું દુ:ખી થઈ ગયો હતો. ગામના લોકો પણ દુ:ખી થઈ ગયા હતા."
આ શબ્દો તુફૈલ અહમદ ખાનના છે જેમને પહલગામ હુમલાને કારણે તાત્કાલિક ભારત છોડવું પડ્યું હતું.
ભારત છોડતી વખતે તેમણે બીબીસી સાથે ટૂંકી વાતચીત કરી હતી.
પહલગામ હુમલાના એક વર્ષ બાદ કરાચીમાં તેમણે પોતાની યાદો વાગોળી હતી.
પાકિસ્તાનથી શુમાઇલા ખાનનો આ અહેવાલ...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન