You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: આ વિદ્યાર્થિનીને 600માંથી 579 માર્ક્સ, એક માર્કનો અફસોસ કેમ છે?
સુરત: આ વિદ્યાર્થિનીને 600માંથી 579 માર્ક્સ, એક માર્કનો અફસોસ કેમ છે?
ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 83.86 ટકા આવ્યું છે.
કેન્દ્રના પરિણામની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે.
ત્યારે સુરતનાં આ વિદ્યાર્થિનીને એક માર્ક્સ માટે શું અફસોસ છે?