You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગુજરાતી મૂળનાં બિઝનસવુમન નમિતા થાપર કોણ છે, જેઓ નમાઝના સ્વાસ્થ્ય લાભવાળા વીડિયોથી ટ્રોલ થયાં
ફાર્માસ્યુટિકલ કંપની ઍમક્યોરનાં પૂર્ણ-સમયનાં ડાયરેક્ટર, બિઝનેસવુમન અને રિયાલિટી ટીવી શો "શાર્ક ટૅન્ક ઇન્ડિયા"નાં જજ નમિતા થાપરે શું કહ્યું હતું કે લોકો એમને ટ્રોલ કરી રહ્યા છે?
અમદાવાદના ધંધુકામાં 400 પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ચંદ્ર પર માનવીનાં આગામી પગલાંની છાપ લાખો વર્ષો સુધી કેમ સચવાયેલી રહેશે?
આર્ટેમિસ મિશન પરના અવકાશયાત્રીઓ દ્વારા પહેરવામાં આવતા મૂનબૂટ્સે તે પહેરનારનું મુશ્કેલ પ્રદેશ તથા વિષમ તાપમાન સામે રક્ષણ કરવું પડશે, પણ તેમની સૌથી યાદગાર ભૂમિકા તેમના દ્વારા છોડવામાં આવનારાં પદચિહ્નોની રહેશે.
"મારી ગેરહાજરીમાં મારી છ માસની દીકરીનું જનનાંગ છેદન કરી દીધું": કોલંબિયાની ક્રૂર પ્રથા સામે અવાજ ઉઠાવનારાં મહિલા
કોલંબિયા લેટિન અમેરિકાનો એકમાત્ર દેશ છે જ્યાં જનનાંગ છેદનની પરંપરા ચાલે છે. અમુક સમુદાયોમાં ચાલતી આ પ્રથા સામે મહિલાઓ અવાજ ઉઠાવી રહી છે અને કોલંબિયામાં આની સામે કાયદો આવી શકે છે.
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર કયા 'તર્કો'થી 95 ટકા મુસલમાન મતદારોનાં નામ હટાવાયાં– ગ્રાઉન્ડ રિપોર્ટ
નંદીગ્રામમાં આ વખતે લૉજિકલ ડિસ્ક્રિપેન્સી હેઠળ કુલ 3,461 મતદારોનાં નામ હટાવવામાં આવ્યાં છે. એસઆઇઆરના ડેટાનું વિશ્લેષણ કરી રહેલી કોલકાતાની સબર ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે તેમાંથી લગભગ 95 ટકા મતદાર મુસ્લિમ છે.
સ્કૂલમાંથી પ્રવાસે ગયેલી દીકરીનું મોત કેવી રીતે થયું, દસ વર્ષથી રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન પિતાને શું મળ્યું
વિક્ટોરિયાના મોતનું રહસ્ય આશરે એક દાયકાથી અકબંધ છે, પણ તેમના પિતાએ આ સમય દરમિયાન ન્યાયની તલાશ જારી રાખી અને સ્વયં કેસની તપાસ શરૂ કરી.
કૅન્સર સર્વાઇવર વિદ્યાર્થીએ 10મા ધોરણની પરીક્ષામાં 96.6 ટકા મેળવ્યા, કેવી રીતે કર્યો અભ્યાસ?
15 એપ્રિલ 2026ના રોજ CBSEએ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું. તેમા દિલ્હીમાં રહેતા આરવે 96.6 ટકા પ્રાપ્ત થયા છે. પરંતુ આ કહાણી ફક્ત આ અંક મેળવવાની નહીં પણ એ સંઘર્ષ અને જીદની પણ છે.
ધંધુકા: હત્યાના ત્રણ દિવસ બાદ શહેરમાં કેવી પરિસ્થિતિ છે?
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત શનિવારે 'બાઇક અથડાવા મામલે યુવાનો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી' બાદ એક યુવકની હત્યા થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં તોફાન ફાટી નીકળ્યું હતું. તણાવભર્યા માહોલ વચ્ચે આગચંપીના બનાવો બન્યા હતા અને માલ-મિલકતને ભારે નુકસાન થયું હતું.
સુરત : 'કામ મળવાનું બંધ થયું ને સિલિન્ડરના ભાવ ત્રણ ગણા થયા', ઉધના સ્ટેશને ભયંકર અંધાધૂંધી કેમ સર્જાઈ?
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ગત રવિવારે ટ્રેનમાં ચઢવા માટે હજારો સ્થળાંતરિત મજૂરોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન એવી અંધાધૂંધી સર્જાઈ હતી કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે 'હળવો' લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે ઉધના રેલવે સ્ટેશને ભાગદોડને કારણે ગંભીર દુર્ઘટના સર્જાતાં સહેજમાં રહી ગઈ હતી.
ભારત/વિદેશ
ઈરાન યુદ્ધ : ભારતમાં મોંઘવારી અને મુશ્કેલીઓ વધી પણ ચીનના અર્થતંત્રમાં કેમ ઉછાળો નોંધાયો?
આધિકારિક ડેટા પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ સુધી ચીનના જીડીપીમાં ગત વર્ષની સરખામણીએ પાંચ ટકાનો વધારો થયો.
'મારી આયા જાસૂસ હતી અને એણે 'તેના પતિ'ને ઝેર આપી દીધું', ખતરનાક ઑપરેશનોમાં સામેલ સોવિયટ મહિલા ગુપ્તચરની કહાણી
રેકૉર્ડ્ઝ દર્શાવે છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન યુક્રેનનાં જંગલોમાં નાઝી કબ્જા વિરુદ્ધ લડતાં ટેલિગ્રાફ ઑપરેટર હતાં, પછીથી તેમણે મેક્સિકોમાં લિયોન ટ્રૉટ્સ્કીની હત્યાના કાવતરામાં ભાગ લીધો હતો. પેરિસમાં તેમણે જાસૂસી કરી હતી, ઉરુગ્વેમાં પણ ઑપરેશન્સ કર્યાં.
આઇપીએલ : અજેય પંજાબ કિંગ્સને મજબૂત બનાવનારી પાંચ બાબત કઈ છે?
ન્યૂ ચંદીગઢમાં રમાયેલી આઇપીએલ મૅચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવીને મોટી જીત મેળવી છે. ટીમે 2026ની આઇપીએલ સિઝનમાં રમાયેલી છ મૅચમાંથી પાંચ મૅચ જીતી છે. વરસાદને કારણે એક મૅચ રદ કરાઈ હતી. પંજાબ કિંગ્સ આ સિઝનમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે.
હોર્મુઝ કરતાં પણ સાંકડી સામુદ્રધુની ચીન માટે કેટલી મહત્ત્વપૂર્ણ, જો અમેરિકા-ભારત હસ્તક્ષેપ કરે તો શું થશે?
સોમવારે સાઇન કરવામાં આવેલા સંરક્ષણ કરાર પછી અમેરિકાએ ઇન્ડોનેશિયન પ્રદેશ ઉપર ઉડાન ભરવા માટે લશ્કરી પરવાનગીનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાની ઇન્ડોનેશિયન અધિકારીઓએ પુષ્ટિ કર્યા બાદ દક્ષિણ પૂર્વીય એશિયામાં આવેલી સ્ટ્રેટ ઓફ મલાક્કા (મલાક્કાની સામુદ્રધુની) ફરી ચર્ચામાં આવી ગઈ છે. ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અંગે હજુ નિર્ણય લેવો બાકી છે.
'સુપર અલ-નીનો' શું છે, તેનાથી હવામાનમાં કેવા ભયાનક ફેરફારો થશે?
એક લાક્ષણિક અલ નીનો ઘટના વેળાએ સામાન્ય રીતે વૈશ્વિક તાપમાનમાં વધારો થતો હોય છે તેમજ કેટલાક વિસ્તારોમાં વધુ ઉષ્ણકટિબંધીય તોફાનો અને અન્ય વિસ્તારોમાં સૂકી પરિસ્થિતિ સર્જાય છે. તેથી ખાસ કરીને મજબૂત તોફાનના સમાચાર ચિંતાનું કારણ બની શકે છે.
400 ચોરી અને પોલીસના ચોપડે મૉસ્ટ વૉન્ટેડ, પાંચ કલાક પાણીમાં શ્વાસ કેવી રીતે લીધા?
પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયેલા આ આરોપીને શોધવા પોલીસે આકાશ-પાતાળ એક કરી દીધાં. છેલ્લે પોલીસે સ્કૂબાડાઇવરની મદદ લીધી તો આરોપી પાણીની અંદર બેઠલો જોવા મળ્યો. કઈ રીતે પાણીમાં જીવ્યો?
'મૃત માતાએ સપનામાં આવીને કહ્યું ન હોત તો ખબર ન પડી હોત કે મને કૅન્સર છે'
સપનાં આપણા માટે કેમ જરૂરી છે, કયાં સપનાંને ગંભીરતાથી લઈ શકાય અને ખરાબ સપનાં વિશે શું વિચારવું જોઈએ.
મોદી સરકાર પાસે બે-તૃતીયાંશ બહુમતી ન હતી, આમ છતાં બંધારણીય સુધાર બિલ લાવવા પાછળ શું ગણતરી હતી?
131મો બંધારણીય સુધાર કરવા માટેનો ખરડો શુક્રવારે લોકસભામાં રજૂ થયો હતો, જેની ઉપર મતદાન થયું, ત્યારે તે સંસદના નીચલાગૃહમાંથી પસાર નહોતો થઈ શક્યો. ખરડાને પસાર થવા માટે 362 મતની જરૂર હતી, ત્યારે બિલના સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા.
8 મહિનાથી ગુમ 'પુષ્પા'નું હાડપિંજર કેવી રીતે શોધી કાઢવામાં આવ્યું, આખું પોલીસસ્ટેશન સસ્પેન્ડ થયું
ઝારખંડના બોકારો સ્થિત પિંડ્રાજોરા પોલીસ થાણામાં તહેનાત તમામ 28 પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ પર આરોપ છે કે તેમણે આઠ મહિના પહેલાં ગુમ થયેલી પુષ્પા મહતોના અપહરણ અને હત્યાના આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને કેસની તપાસને 'નબળી' બનાવી હતી.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ