દિલ્હીમાં એક તળાવ સુકાતાં હજારો માછલીનાં મોત

દિલ્હીમાં એક તળાવ સુકાતાં હજારો માછલીનાં મોત
પ્રકાશિત

દિલ્હીના મયૂરવિહારમાં આવેલા સંજય તળાવમાં ભીષણ ગરમીથી પાણી સુકાઈ ગયાં છે.

અહીં આવેલું આ તળાવ સુકાયું હોવાને કારણે હજારો માછલીનાં મોત થયાં છે.

છેલ્લા કેટલાક મહિના પહેલાં આ એક મોટું તળાવ હતું.

જુઓ, બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાનો અહેવાલ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન