ગુજરાતી પદ્મ પુરસ્કાર વિજેતાઓ

ગુજરાતી પદ્મ પુરસ્કાર વિજેતાઓ
પ્રકાશિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે કલા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાન અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોની પ્રતિભાશાળી હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા.

જ્યારે જાણીતા ગુજરાતી દિગ્ગજોને પણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન