જ્યારે ગુજરાતના આ હાઇવે ઉપર આર્મીનાં વિમાન ઉતર્યાં

વીડિયો કૅપ્શન, જ્યારે ગુજરાતના આ હાઇવે ઉપર આર્મીનાં વિમાન ઉતર્યાં
જ્યારે ગુજરાતના આ હાઇવે ઉપર આર્મીનાં વિમાન ઉતર્યાં
પ્રકાશિત

અહીંથી નજીકમાં જ પાકિસ્તાન સાથેની સરહદ આવેલી છે, ત્યારે આવું શા માટે કરવામાં આવ્યું હતું અને આમ કરવા પાછળ ભારતીય સેનાની શું ગણતરી છે, જાણો.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન