'પરિક્રમ્મામાં આ વર્ષે ભીડ ઓછી છે, અન્નક્ષેત્રના સંચાલકે શું કારણ આપ્યું?'
'પરિક્રમ્મામાં આ વર્ષે ભીડ ઓછી છે, અન્નક્ષેત્રના સંચાલકે શું કારણ આપ્યું?'
પ્રકાશિત
દર વર્ષે જૂનાગઢના પહાડની પરિક્રમ્મા યોજાય છે અને તેમાં ભાગ લેવા માટે હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે.
પરિક્રમ્માના માર્ગમાં આ યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેને અન્નક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારે આવા જ એક અન્નક્ષેત્રના સંચાલકે આ વર્ષે પરિક્રમ્મા દરમિયાન લોકોની ઓછી સંખ્યા અંગે જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Gujarat Tourism
બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



