સુરતનો એ વાઇરલ મૉલ જ્યાં છે આટલાં બધાં છોડ
સુરતનો એ વાઇરલ મૉલ જ્યાં છે આટલાં બધાં છોડ
પ્રકાશિત
સુરતના આ મૉલના મેનેજરનું કહેવું છે કે અહીં છ લાખથી વધારે છોડ સાથે છ થીમ આધારિત ગાર્ડન અને ફાઉન્ટેનનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા આશીર્વાદ હાઇ સ્ટ્રીટ મૉલના ઇલેવેશનમાં એલ્યુમિનિયમ કોમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરવાને બદલે છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મૉલના મેનેજરનું કહેવું છે કે છોડ અને ગ્રીનરીની જાળવણી માટે સો માળી, પચાસ સિક્યુરિટી અને હાઉસ કીપીંગ માટે પચાસ લોકો ફરજ બજાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



