આ વર્ષે શિયાળામાં ઠંડી નહીં પડે? અલ નીનો ગરમી વધારી દેશે?
આ વર્ષે શિયાળામાં ઠંડી નહીં પડે? અલ નીનો ગરમી વધારી દેશે?
પ્રકાશિત
ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન અલ નીનો મજબૂત સ્થિતિમાં રહી શકવાની સંભાવના છે. તેના કારણે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડી શકે છે અને હિમવર્ષા તથા વરસાદ ઘટી શકે છે.
આ સિવાય ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા પશ્ચિમ તથા મધ્ય ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ કે માવઠાંની શક્યતા વિશે આ વીડિયોમાં જાણો.
અહેવાલ : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



