જૂનાગઢ : જ્યારે દીપડો લોકોની વચ્ચેથી ગલુડિયાને ઉઠાવી ગયો

વીડિયો કૅપ્શન, જૂનાગઢ : જ્યારે દીપડો લોકોની વચ્ચેથી ગલુડિયાને ઉઠાવી ગયો
જૂનાગઢ : જ્યારે દીપડો લોકોની વચ્ચેથી ગલુડિયાને ઉઠાવી ગયો
પ્રકાશિત

લોકોના વચ્ચેથી શ્વાનને ઉઠાવી ગયો દીપડો.

દિપડાએ કર્યો શ્વાનનો શિકાર.

ભવનાથ તળેટી પ્રેરણાધામ માં બની ઘટના.

ઓફિસના દરવાજા પાસે લોકો બેઠા હતા અને દિપડો શ્વાનને ઉઠાવી ગયો.

લોકોની વચ્ચે થી દિપડાએ તરાપ મારી શ્વાનને ઉઠાવી લઈ જંગલ તરફ નાસી છૂટયો.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.

ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ.

લોકોના વચ્ચેથી શ્વાનને ઉઠાવી ગયો દીપડો.
દિપડાએ કર્યો શ્વાનનો શિકાર.
ભવનાથ તળેટી પ્રેરણાધામ માં બની ઘટના.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન