મોતી મેઘવાળ કેવી રીતે સોશિયલ મીડિયા પર 'ઍલિયન સ્ટાર' બની ગયા?

વીડિયો કૅપ્શન, મોતી મેઘવાળ કેવી રીતે સોશિયલ મીડિયા પર 'ઍલિયન સ્ટાર' બની ગયા?
મોતી મેઘવાળ કેવી રીતે સોશિયલ મીડિયા પર 'ઍલિયન સ્ટાર' બની ગયા?
પ્રકાશિત

મોતી મેઘવાળ. આ નામ કહીએ તો કદાચ કશું યાદ ન આવે, પરંતુ 'ઍલિયન સ્ટાર'ની વાત આવે, તો પોતાના હાવભાવ અને રીલ્સ દ્વારા હસાવનારનો ચહેરો યાદ આવી જાય.

મોતી મેઘવાલ રાજસ્થાનના ચારિયામાં રહે છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પહેલાં કેવી રીતે તેમને તેમના ચહેરા માટે ઉતારી પાડવામાં આવતા હતા અને હવે લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે તલપાપડ રહે છે.

શું છે મોતી મેઘવાળની કહાણી, જુઓ આ વીડિયોમાં.

 બીબીસી ગુજરાતી મોતી મેઘવાળ એલિયન સ્ટાર

ઇમેજ સ્રોત, Mohar Singh Meena

ઇમેજ કૅપ્શન, 12 વર્ષીય મોતી મેઘવાળને સોશિયલ મીડિયામાં લોકો 'ઍલિયન સ્ટાર' તરીકે ઓળખે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન