મણિપુરમાં હિંસાનાં ત્રણ વર્ષ : યુવાનો અને રોજગાર ઉપર કેવી અસર થઈ?

વીડિયો કૅપ્શન, મણિપુરમાં હિંસાનાં ત્રણ વર્ષ : યુવાનો અને રોજગાર ઉપર કેવી અસર થઈ?
મણિપુરમાં હિંસાનાં ત્રણ વર્ષ : યુવાનો અને રોજગાર ઉપર કેવી અસર થઈ?
પ્રકાશિત

મણિપુરમાં મૈત્તેઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી, તેને ત્રણ વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો છે.

જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને 60 હજારથી વધુ બેઘર થયા છે. હજારો લોકોએ પોતાનું ગૃહરાજ્ય છોડવું પડ્યું છે.

સરકારી ચોપડે સાડા ચાર લાખથી વધુ મણિપુરી લોકો માઇગ્રન્ટ વર્કર તરીકે નોંધાયેલા છે.

બીબીસી ગુજરાતી દ્વારા દેશમાં બેરોજગારીની પરિસ્થિતિ વિશે શ્રેણી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મણિપુરની હિંસાને કારણે કોલકતામાં ધંધા-રોજગાર અને અભ્યાસ અર્થે રહેવા માટે મજબૂર યુવાનોની વાત.

બીબીસી ગુજરાતી મણિપુર વંશીય હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મણિપુરમાં લગભગ ત્રણ વર્ષથી અશાંતિ છે (ફાઇલ ફોટો)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન