સુરેન્દ્રનગર : પાણીના પ્રવાહમાં કાર તણાઈ, અંદર સવાર લોકોને કેવી રીતે બચાવ્યા?

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગર : પાણીના પ્રવાહમાં કાર તણાઈ, અંદર સવાર લોકોને કેવી રીતે બચાવ્યા?
સુરેન્દ્રનગર : પાણીના પ્રવાહમાં કાર તણાઈ, અંદર સવાર લોકોને કેવી રીતે બચાવ્યા?
પ્રકાશિત

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ભારે વરસાદના કારણે સોનઠા-કંથારિયા વચ્ચે નાળા પરથી પસાર થતી કાર પાણીમાં તણાઈ હતી.

સ્થાનિકોએ બે મુસાફરોને બચાવ્યા, જ્યારે કારચાલકનું પાણીમાં તણાઈ જતાં મોત થયું હતું.

ફાયર ફાઇટર ટીમે કારચાલકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images