પેરુમાં 600 વર્ષ જૂની કબરમાંથી પુરાતત્ત્વવિદોને શું મળ્યું?

વીડિયો કૅપ્શન, પેરુમાં 600 વર્ષ જૂની કબરમાંથી પુરાતત્ત્વવિદોને શું મળ્યું?
પેરુમાં 600 વર્ષ જૂની કબરમાંથી પુરાતત્ત્વવિદોને શું મળ્યું?
પ્રકાશિત

પેરુમાં પુરાતત્ત્વવિદોને પ્રાચીન શહેર ચાન ચાન નજીક લગભગ 600 વર્ષ જૂની કબર મળી આવી છે.

ચિમુ સંસ્કૃતિના આ માળખામાં પાંચ ખંડ, ધાતુનાં હથિયારો, પ્રાચીન વસ્તુઓ અને 38 લોકોના અવશેષો મળ્યા છે.

પુરાતત્ત્વવિદોના મતે, આ કબર ચિમુ સંસ્કૃતિના કોઈ ઉચ્ચ દરજ્જાના વ્યક્તિ માટે બનાવવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images