અમેરિકા : રસ્તા પાણીમાં ગરકાવ, ગાડીઓ ડૂબી ગઈ

વીડિયો કૅપ્શન, અમેરિકા : રસ્તા પાણીમાં ગરકાવ, ગાડીઓ ડૂબી ગઈ
અમેરિકા : રસ્તા પાણીમાં ગરકાવ, ગાડીઓ ડૂબી ગઈ
પ્રકાશિત

અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના વેસ્ટપોર્ટ શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પૂરના પાણીમાં અનેક ગાડીઓ ડૂબી ગઈ છે, જ્યારે ઇમરજન્સી ટીમો બચાવ કામગીરીમાં લાગી છે.

સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images