સુરત : 55 ફૂટના રાવણના પૂતળાને બનાવવા કેટલો ખર્ચ થયો?
સુરત : 55 ફૂટના રાવણના પૂતળાને બનાવવા કેટલો ખર્ચ થયો?
પ્રકાશિત
સુરતના ડુમસમાં વિજયાદશમી નિમિત્તે 55 ફૂટ ઊંચા રોબૉટિક રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
આશાપુરી ભક્ત મંડળ દ્વારા ત્રણ મહિનાની મહેનત અને આશરે ₹3 લાખના ખર્ચે આ પૂતળું તૈયાર કરાયું હતું. તેમાં 450 કિલો લોખંડ, ઇલેક્ટ્રોનિક અને સાઉન્ડ મિકેનિઝમ, લાલ લેસર લાઇટ તથા આગની જ્વાળાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાવણદહન નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



