સ્પેનમાં પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકૉપ્ટરથી રૅસ્ક્યૂ કરાયું
સ્પેનમાં પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકૉપ્ટરથી રૅસ્ક્યૂ કરાયું
પ્રકાશિત
સ્પેનના પૂર્વ ભાગમાં ભારે વરસાદ અને તોફાનને કારણે પૂર આવ્યું છે.
હેલિકૉપ્ટરની મદદથી છત પર ફસાયેલા લોકો અને પાલતુ પ્રાણીઓને બચાવવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે બે હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વેલેન્સિયા અને અલિકાન્ટેમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



