Gujaratમાં ગાય, ભેંસ અને બકરીના ગળે બાંધવામાં આવતી ઘંટડીનો અવાજ કેમ અલગ-અલગ આવે છે?

વીડિયો કૅપ્શન, Gujaratમાં ગાય, ભેંસ અને બકરીના ગળે બાંધવામાં આવતી ઘંટડીનો અવાજ કેમ અલગ-અલગ આવે છે?
Gujaratમાં ગાય, ભેંસ અને બકરીના ગળે બાંધવામાં આવતી ઘંટડીનો અવાજ કેમ અલગ-અલગ આવે છે?
પ્રકાશિત

કચ્છના નિરાણા ગામમાં છેલ્લા સો વર્ષથી ઘંટડીઓ બનાવવાની પરંપરા જળવાઈ રહી છે.

પહેલાં ગાય, ભેંસ, ઊંટ, ઘેટાં અને બકરીઓ માટે બનાવાતી આ ઘંટડીઓના કદ અને અવાજ પશુ પ્રમાણે અલગ હોય છે. માલધારીઓ પશુઓને ઓળખવા અને જંગલ કે ચરિયાણમાં તેમને શોધવામાં સરળતા રહે તે માટે ઘંટડીઓ બાંધતા હતા. હવે આ પરંપરાગત ઘંટડીઓની ઓળખ વિદેશ સુધી પહોંચી છે.

કચ્છના નિરાણા ગામમાં છેલ્લા સો વર્ષથી ઘંટડીઓ બનાવવાની પરંપરા જળવાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન