આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો થશે?

વીડિયો કૅપ્શન, આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો થશે?
આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો થશે?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સવારે ગરમી જેવું વાતાવરણ અને રાત્રે ઠંડી અનુભવાય છે. ત્યારે શું આગામી દિવસો દરમિયાન રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થશે?

શું વરસાદ પડવાની કોઈ શક્યતા છે, તેના વિશે આ વીડિયોમાં જાણો.

રજૂઆત: દીપક ચુડાસમા

બીબીસી ગુજરાતી હવામાન સમાચાર ન્યૂઝ બીબીસી ગુજરાતી ગુજરાત

બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન