ઓછું પાણી પીવાને કારણે માથાનો દુખાવો કેમ થાય? નિષ્ણાત શું કહે છે?

વીડિયો કૅપ્શન, ઓછું પાણી પીવાને કારણે માથાનો દુખાવો કેમ થાય? નિષ્ણાત શું કહે છે?
ઓછું પાણી પીવાને કારણે માથાનો દુખાવો કેમ થાય? નિષ્ણાત શું કહે છે?
પ્રકાશિત

ઘણા લોકોને અવારનવાર માથાનો દુખાવો થાય છે અને કેટલાક લોકો માને છે કે ઓછું પાણી પીવાને કારણે માથાનો દુખાવો થાય છે.

ત્યારે શું આ વાતમાં તથ્ય છે? નિષ્ણાતો તેના વિશે શું માને છે?

ઘણા લોકોને અવારનવાર માથાનો દુખાવો થાય છે અને કેટલાક લોકો માને છે કે ઓછું પાણી પીવાને કારણે માથાનો દુખાવો થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન