ગુજરાતમાં રૂ. 5,400માં સોલર રુફટૉપ, ઍપ્લાય કરવાની સમગ્ર પ્રક્રિયા સમજો?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં રૂ. 5,400માં સોલાર રુફટૉપ, ઍપ્લાય કરવાની સમગ્ર પ્રક્રિયા સમજો?
ગુજરાતમાં રૂ. 5,400માં સોલર રુફટૉપ, ઍપ્લાય કરવાની સમગ્ર પ્રક્રિયા સમજો?
પ્રકાશિત

ગુજરાત સરકારની નવી યોજના મુજબ, તમે સાડા પાંચ હજાર કરતાં ઓછી રકમમાં ઘરે સોલર રુફટૉપ નખાવી શકો છો. એમાં કુલ ખર્ચના 10 ટકા વીજગ્રાહકે ચૂકવવાના રહેશે.

એમાં પણ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના વીજગ્રાહકોએ એથી પણ ઓછી રકમ ચૂકવવાની રહેશે.

તાજેતરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક મળી હતી. જેમાં 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' હેઠળ 2 કિલોવોટ ક્ષમતા સુધીની સોલર રુફપૉપ સિસ્ટમ લગાવનારને સ્ટેટ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે તેના માટે ઍપ્લાય કરવાની પ્રક્રિયા સમજો.

રજૂઆત – ઝૈનુલ હકીમજી

ઍડિટ – કૃણાલ દેસાઈ

સ્ક્રિપ્ટ – બ્રિજલ શાહ

ગુજરાત સરકારની નવી યોજના મુજબ, તમે સાડા પાંચ હજાર કરતાં ઓછી રકમમાં ઘરે સોલર રુફટૉપ નખાવી શકો છો. એમાં કુલ ખર્ચના 10 ટકા વીજગ્રાહકે ચૂકવવાના રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન