ગુજરાતમાં 10 ઑક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા છે?
ગુજરાતમાં 10 ઑક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા છે?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસમાં હવામાનમાં કેવો ફેરફાર થવાનો છે અને 10મી ઑક્ટોબર સુધીમાં શું થવાનું છે?
અત્યારે પૂર્વોત્તરનાં રાજ્યો પર એક સિસ્ટમ અસર કરી રહી છે જે ત્યાં વરસાદ લાવી શકે છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડ્યું છે. તેના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ આવવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે.
પરંતુ હાલમાં ગુજરાતની આસપાસ હવામાનની કેવી સ્થિતિ છે તથા કેવી રીતે ચોમાસું વિદાય લેવાનું છે તે આ વીડિયોમાં જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



