અમદાવાદ: 'એવી મોંઘવારી છે કે...', લીંબુના ભાવ વધતાં લોકોએ શું કહ્યું?
અમદાવાદ: 'એવી મોંઘવારી છે કે...', લીંબુના ભાવ વધતાં લોકોએ શું કહ્યું?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં લીંબુના ભાવમાં અસહ્ય વધારો થયો છે.
લીંબુ વેચનારાઓનું કહેવું છે કે, તેઓ 200 રૂપિયા કરતાં પણ વધુ ભાવે કિલો લીંબુ વેચવા લાચાર બની રહ્યા છે.
લીંબુના ભાવોમાં થયેલા વધારા પાછળનું કારણ શું છે અને લોકોને ભાવ વધારો કેવો નડે છે તે જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



