ભાવનગર: જૂના બંદર વિસ્તારમાં દેખાઈ ડૉલ્ફિન, લોકોનાં ટોળાં ઊમટ્યાં

વીડિયો કૅપ્શન, ભાવનગર: જૂના બંદર વિસ્તારમાં દેખાઈ ડૉલ્ફિન, લોકોનાં ટોળાં ઊમટ્યાં
ભાવનગર: જૂના બંદર વિસ્તારમાં દેખાઈ ડૉલ્ફિન, લોકોનાં ટોળાં ઊમટ્યાં
પ્રકાશિત

ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં ડૉલ્ફિન જોવા મળી હતી.

આ ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળાં પણ ડૉલ્ફિનને જોવા ઉમટ્યાં હતાં.

આ પહેલાં પણ ભાવનગરના દરિયાકિનારે ડૉલ્ફિનની હાજરી નોંધાઈ હોવાથી વન વિભાગની ટીમે પણ તપાસ હાથ ધરી હતી.

Dolphin, ડોલફિન, બીબીસી ગુજરાતી, ભાવનગર, ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન