ઘરેણાં અને રોકડની રીલ્સ પોસ્ટ કરી અને ઘરમાંથી લાખો રૂપિયા સાફ થઈ ગયા

વીડિયો કૅપ્શન, ઘરેણાં અને રોકડની રીલ્સ પોસ્ટ કરી અને ઘરમાંથી લાખો રૂપિયા સાફ થઈ ગયા
ઘરેણાં અને રોકડની રીલ્સ પોસ્ટ કરી અને ઘરમાંથી લાખો રૂપિયા સાફ થઈ ગયા
પ્રકાશિત

સોશિયલ મીડિયા પર સોનાના ઘરેણાં અને રોકડ રકમનું પ્રદર્શન કરવું એક એન્ફ્લુએન્સરને ભારે પડ્યું છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવતાં મધુમિતાની પોસ્ટ્સ જોઈને ચોરે તેમના ઘરના લે-આઉટનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. ચોરે છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના પરિવારની ગતિવિધિઓ અને વાહનની અવરજવર પર નજર રાખીને ચોરીની યોજના બનાવી હતી. પરિવારજનો બહાર ગયા ત્યારે ઘરમાંથી સોનું ચોરાયું હતું. પોલીસે આ મામલે ચાર શખ્સોની ધરપકડ કરી મોટાભાગનું સોનું કબજે કર્યું છે.

ઘરેણાં અને રોકડની રીલ્સ પોસ્ટ કરી અને ઘરમાંથી લાખો રૂપિયા સાફ થઈ ગયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન