આ રામલીલામાં દરેક પાત્ર મહિલાઓ કેમ ભજવે છે?
આ રામલીલામાં દરેક પાત્ર મહિલાઓ કેમ ભજવે છે?
પ્રકાશિત
મંચ ઉપર રામ, રાવણ, લક્ષ્મણ અને દશરથના પાત્ર નિભાવનારાં તમામ કલાકાર મહિલા છે.
જેમાં વકીલ, સ્કૂલ પ્રિન્સિપાલ તથા બિઝનેસવુમન સામેલ છે.
ત્યારે આ બધાં રામલીલામાં શા માટે ભાગ લે છે?
અહીં સમગ્ર રામલીલા મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. રામ, લક્ષ્મણ, રાવણ અને દશરથ સહિત રામાયણનાં બધા પાત્રો મહિલાઓ દ્વારા નિભાવવામાં આવે છે.
'જડો સે જુડો' સંસ્થા દ્વારા આયોજિત આ રામલીલા સાથે 100 જેટલી મહિલાઓ અને છોકરીઓ જોડાયેલી છે. જેમાં પાંચ મહિનાની બાળકીથી લઈને 80 વર્ષનાં મહિલાનો સમાવેશ થાય છે.




