'હું ગાંધીજીના વિચારોને અનુસરું છું' - ધ્રુવ રાઠી

વીડિયો કૅપ્શન, 'હું ગાંધીજીના વિચારોને અનુસરું છું' Dhruv Rathee એ શું કહ્યું?
'હું ગાંધીજીના વિચારોને અનુસરું છું' - ધ્રુવ રાઠી
પ્રકાશિત

યૂટ્યૂબર ધ્રુવ રાઠીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ ગાંધીજીના વિચારોને અનુસરે છે અને તેમનાં પુસ્તકો પણ વાંચ્યાં છે.

ગાંધીજીનાં ‘માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ’ પુસ્તકમાંથી પ્રેરણા લઈને તેઓ માને છે કે વ્યક્તિએ હંમેશાં સત્યના માર્ગે ચાલવું જોઈએ.

તેમના મતે, જ્યારે વ્યક્તિ પોતાના વિચારો અને માન્યતાઓ પ્રત્યે પ્રામાણિક હોય છે, ત્યારે તેની વાતો પર દબાણ આવતું ઓછું થઈ જાય છે.

વધુ જુઓ વીડિયોમાં...

ધ્રુવ રાઠી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન