ગંભીરા પુલ દુર્ઘટના: 'આ બ્રિજ ઉપર આવું, ત્યારે મારો દીકરો યાદ આવી જાય છે'
ગંભીરા પુલ દુર્ઘટના: 'આ બ્રિજ ઉપર આવું, ત્યારે મારો દીકરો યાદ આવી જાય છે'
પ્રકાશિત
લગભગ 14 મહિના પહેલાં વડોદરા જિલ્લામાં ગંભીરા- મુજપુરને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી ગયો હતો.
આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
હવે, રાજ્ય સરકારે તેના સ્થાને નવા પુલનું નિર્માણ કર્યું છે. જોકે, કેટલાક લોકો માટે જિંદગીનો સેતુ તૂટી ગયો છે.
ગંભીરાનો બ્રિજ તેમના માટે જૂની કડવી યાદોને તાજી કરનારો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



